એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ: એમેઝોન બિઝનેસ પર 2 લાખ+ અનન્ય ઉત્પાદનો પર મેળવો 70% સુધીનું ડિસ્કાઉન્ટ

0
4
જીએસટી ઇન્વૉઇસ સાથે ગ્રાહકો 28% વધારાની બચત કરી શકે છે અને એસબીઆઈ ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઇ પર ખરીદી કરવા પર વધારાનું 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
બેંગલુરુ 14મી જાન્યુઆરી 2025: આ નવું વર્ષ એમેઝોન બિઝનેસ લઈને આવ્યું છે ગ્રાહકો માટે વધુ બચત! એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ દરમિયાન, બિઝનેસ અને કોર્પોરેટ ગ્રાહકો લેપટોપ, હેડફોન્સ, રૂમ હીટર અને કિચન એપ્લાયન્સીસ સહિત વિવિધ ઉત્પાદનો પર અવિશ્વસનીય ડીલ્સનો લાભ લઈ શકે છે. B2B ગ્રાહકો એપલ, એસર, એસસ, ડેલ, એચપી, લીનોવા, એમેઝોન બેઝિક્સ, બોટ, બોલ્ટ, ફાયર-બોલ્ટ, જેબીએલ, નોઇઝ, સેમસંગ, સોની, શાઓમી, ઝેબરોનીક્સ અને વધુ જેવી બ્રાન્ડ્સ પર શ્રેષ્ઠ ડિલ્સ પ્રાપ્ત કરી શકે છે.
એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલની વિશેષતાઓ નીચે મુજબ છે:
  • 100+ નવી પ્રોડક્ટ લોન્ચ
  • સ્માર્ટવોચ, સ્પીકર્સ અને ઓફિસ ફર્નિચર પર 70% સુધીની છૂટ
  • હેડફોન પર 60% સુધીની છૂટ
  • લેપટોપ અને ટેબલેટ પર 50% સુધીની છૂટ
  • રૂમ હીટર પર 70% સુધીની છૂટ સાથે બે કે તેથી વધુ પર વધારાના 7%ની છૂટ અને ઇલેક્ટ્રિક કેટલ અને પાણીની બોટલ પર 50% સુધીની છૂટ સાથે બે કે તેથી વધુ પર વધારાના 9% સુધીની છૂટ
વ્યવસાયના માલિકો વિક્રેતાઓ પાસેથી આકર્ષક ડીલ્સ સાથે એમેઝોન બિઝનેસ પર લોકપ્રિય ઉત્પાદનો મેળવી શકે છે અને જીએસટી ઇન્વૉઇસ સાથે 28% સુધીની બચત પણ કરી શકે છે:
·         એપલ મેકબુક એર લેપટોપ – કામ અને મનોરંજન બંને માટે સંપૂર્ણ રીતે અનુકૂળ, આ લેપટોપની કામગીરી અદભુત છે. 8GB યુનિફાઇડ મેમરી અને વાઇબ્રન્ટ 13.3″ રેટિના ડિસ્પ્લે સાથે, તે દરેક કાર્ય માટે સીમલેસ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. એમેઝોન બિઝનેસ પર આને જીએસટી વિના ખરીદો રૂ. 59,313 માં.
  • HP 15, 12th જેન એફએચડી લેપટોપ – GST વ્યવસાયિક કાર્યો માટે આદર્શ, આ લેપટોપ 12th જેન ઇન્ટેલ કોર i5, 16GB રેમ, 512GB એસએસડી, વાઇબ્રન્ટ 6-ઇંચ ડિસ્પ્લે અને કામ અને મનોરંજન માટે લાંબા સમય સુધી ચાલતી બેટરી ધરાવે છે. એમેઝોન બિઝનેસ પર આને જીએસટી વિના ખરીદો રૂ. 41,517 માં.
  • ડેલ સ્માર્ટચોઈસ ગેમિંગ લેપટોપ – 13th જેન ઇન્ટેલ કોર i5, RTX 3050, 16GB રેમ અને 6-ઇંચ ડિસ્પ્લે દ્વારા સંચાલિત, આ લેપટોપ સર્જનાત્મક વ્યાવસાયિકો અને ઉદ્યોગસાહસિકો માટે યોગ્ય છે. એમેઝોન બિઝનેસ પર આને જીએસટી વિના ખરીદો રૂ. 59,313 માં.
  • જેબીએલ પાર્ટિબોક્સ 110, વાયરલેસ બ્લૂટૂથ પાર્ટી સ્પીકર – આ સ્પીકર 160W પ્રો-સાઉન્ડ, 12 કલાકનું પ્લે ટાઈમ, બિલ્ટ-ઇન પાવર બેંક અને ગિટાર અને માઇક ઇનપુટ ધરાવે છે. એમેઝોન બિઝનેસ પર આને જીએસટી વિના ખરીદો રૂ. 19,490 માં.
·         મીની બ્લૂટૂથ સ્પીકર વિથ વાયરલેસ કરાઓકે માઇક – આ કોમ્પેક્ટ સ્પીકર ઇમર્સિવ 10W સાઉન્ડ પ્રદાન કરે છે અને વોઈસ ઈફેક્ટ્સ અને બહુવિધ પ્લેબેક વિકલ્પો જેવા શ્રેષ્ઠ ફીચર્સ ધરાવે છે. એમેઝોન બિઝનેસ પર આને જીએસટી વિના ખરીદો રૂ. 761 માં.
  • બોટ રોકરઝ 255 Pro+ – આ ઇયરફોન શક્તિશાળી સાઉન્ડ પ્રદાન કરે છે અને આના પર અઢાર રાખીને ગમે ત્યારે તેનો ઉપયોગ કરવા માંગતા વ્યાવસાયિકો માટે આદર્શ છે. એમેઝોન બિઝનેસ પર આને જીએસટી વિના ખરીદો રૂ. 845 માં.
·         ન્યુટ્રીપ્રો જ્યુસર મિક્સર ગ્રાઇન્ડર – સ્મૂધી, જ્યુસ, ડીપ્સ અને ડ્રાય ગ્રાઇન્ડીંગ બનાવવા માટે ઉપયોગી, આ મિક્સર ગ્રાઇન્ડર ટકાઉ કોપર મોટર અને અનુકૂળ સિપર જાર સાથે આવે છે. એમેઝોન બિઝનેસ પર આને જીએસટી વિના ખરીદો રૂ. 1,270 માં.
·         એટોમ ડિજિટલ કિચન ફૂડ વેઇંગ સ્કેલ – સંતુલિત રસોઈને પ્રોત્સાહન આપવા માટે ચોકસાઇ પ્રદાન કરતી આ સ્કેલ સાથે સચોટ અને સહેલાઇથી સામગ્રીઓ માપવાની ખાતરી કરો.  એમેઝોન બિઝનેસ પર આને જીએસટી વિના ખરીદો રૂ. 160 માં.
·         હેવેલ્સ 240V 6A એક્સ્ટેંશન બોર્ડ – આ એક્સ્ટેંશન બોર્ડ મજબૂત અર્ગનોમિક ડિઝાઇન, માસ્ટર સ્વીચ સાથે 4 યુનિવર્સલ સોકેટ અને બદલી શકાય તેવા ફ્યુઝ સાથે ઓવરલોડ સુરક્ષા પ્રદાન કરે છે. એમેઝોન બિઝનેસ પર આને જીએસટી વિના ખરીદો રૂ. 292 માં.
Business customers can access Prime membership to unlock free and fast shipping, and multi-user accounts with customizable approval policies and budget controls. The Amazon Pay Later facility offers eligible customers instant credit options to optimize cash flow during the sale. Additional benefits include the ‘Bill to Ship to’ feature for purchases and deliveries across locations with GST input credit benefits. For bulk orders, customers can access pre-configured discounts and receive specialized assistance by contacting buybulk@amazon.com.
Existing Amazon Business customers can explore event details by signing into their business accounts. New customers can instantly create their Amazon Business account at no additional charge by visiting https://business.amazon.in and start availing benefits during the sale.
Amazon Business simplifies procurement for business customers by providing access to over 19 Cr GST-enabled products across top categories at competitive prices. This mega sale event also presents an opportunity for over 16 Lakh sellers on the platform to serve businesses with bulk orders. As a one-stop destination reaching 100% serviceable pin codes across the country, Amazon Business supports all business buying needs – from bulk order quotes to multi-address shipping capabilities, accessible conveniently through its iOS and Android optimized mobile app. This sale event aims to help all Amazon Business customers acquire business supplies at amazing deals and offers, further minimizing the cost of procurement.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here